દિયોદર ના વખા ગામ પાસે અકસ્માત થી બે વ્યક્તિ ને ઇજા

દિયોદર, દિયોદર તાલુકા ના વખા ગામ પાસે ગત રાત્રી ના સમય પિકપ ગાડી અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિ ને ઇજા પોહચતા સારવાર અર્થ પાટણ હોસ્પિટલ ખાતે ખસેડામાં આવ્યા છે જે અંગે પિકપ ગાડી ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. દિયોદર તાલુકા ના વખા ગામ નજીક ગોળાઈ માં થરા તરફ થી આવતી ઇકો ગાડી અને પિકપ ડાલા વચ્ચે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાતા પિકપ ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો, જેમાં ઇકો ગાડી માં સવાર સંજયભાઈ મકવાણા અને શિવાભાઈ મકવાણા બંને રહે અમદાવાદ વાળા ને ગંભીર ઇજા … Continue reading દિયોદર ના વખા ગામ પાસે અકસ્માત થી બે વ્યક્તિ ને ઇજા